હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

આવતા વર્ષ માટે કેટલાક ટાર્ગેટ અને સુવિચારો

આજે આવતા નવા વર્ષ (૨૦૧૨) માટેના કેટલાક અંગત લક્ષ્ય, પ્રણ અને અમુક અંગત વિચારો સંકલિત કરીને નીચે જણાવ્યા છે:

* આર્થિક સફળતાના રહસ્યો ક્યારેય છતાં ન કરવાં! (આ વાત નવા વર્ષ થી સીરીયસલી અમલમાં મુકવામાં આવશે.)

* બને ત્યાં સુધી વાદ-વિવાદ થી દુર રહેવું. (આ જરા કપરું કામ છે.)

* મોરલો કળા કરી જાય એ પહેલા મોરલાના આગમન ની તૈયારી રાખવી .

* પારકી પંચાતમાં બિલકુલ ના પડવું.

* કેટલીક ચરબી (અંદાજે ૫ કિલો) ઘટાડવી.

* ફરવા લાયક કેટલાક સ્થળોની મુલાકાત લેવી (મિત્રો અને પરિજનો સાથે) .

* કેટલાક આધુનિક યંત્રો વસાવવા (મોટાભાગે મોજ-શોખના)

તા .ક . : આ લીસ્ટ નો બીજો ભાગ આવી શકે છે.

Written by હમઝા ઘાંચી

December 24, 2011 at 1:40 pm

5 Responses

Subscribe to comments with RSS.

  1. પ્રિય હમઝા ઘાંચી
    તમારા ૨૦૧૨ ની સાલના વિચારો કાઢી નાખવા જેવા બધાય નથી
    અમલમાં મુકવા જેવા છે.

    Himmatlal Joshi

    January 12, 2012 at 7:12 pm

    • આપને વિચારો ગમ્યા એ જાણી ખુબ આનંદ થયો. મુલાકાત લેતા રહેજો આતાબાપુ !

  2. પ્રિયેશ હમઝા
    આવા તારા સુંદર વિચારો તું બહુ જુવાની માં ધરાવે છે .તારા ઉપર ફિદા ફિદા થઇ જવાય છે
    ઉચ્ચ વિચારો ધરાવતા પુત્ર બાબત હું તારા માબાપને પણ ધન્ય વાળ આપું છું. શાહ્બાશ

    aataawaani

    February 3, 2012 at 7:20 pm

    • આતાબાપુ, આપે વખાણ કરીને મને ગદગદ કરી દીધો. ખુબ ખુબ આભાર. અને હા, મને આપના બ્લોગના લખાણથી ઘણી પ્રેરણા મળે છે.

  3. Very good thoughts……

    Why not take a Sankalp to promote Gujarati lipi in Hindi section in 2012 ?

    Saralhindi

    February 7, 2012 at 11:56 pm


Comments are closed.