હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

સંપર્ક સાધો

leave a comment »

૧. આ બ્લોગ સૌથી હાથવગું માધ્યમ છે મારો સંપર્ક કરવા માટે. તમારા પ્રતિભાવો આપો કોમેન્ટમાં અને હું અવશ્ય તેનો જવાબ આપીશ

જો બ્લોગ માં પ્રતિભાવ આપવો હોય તો કેટલાક નિયમો પાળવા જેથી મારે તે દુર ના કરવા પડે :

- કોઈ પણ વસ્તુ કે વેબસાઈટ નો પ્રચાર કરવો નહિ. આ બ્લોગ તમારી વેબસાઈટ (કે બ્લોગ)ના માર્કેટિંગ માટે નથી.

- ડુપ્લીકેટ પ્રતિભાવો  તો બિલકુલ ના આપવા.

- આક્રમક પ્રતિભાવો આપવા નહિ જે કોઈના પણ હૃદય ને દુખ આપે.

૨. તમે મારા મિત્ર હોવ અને જો તમારી પાસે મારો ફોન નંબર હોય તો ફોન કરી શકો નીચેના સમયે:

સોમવાર થી શનિવાર :- સવારે ૮:૦૦ થી ૯:૩૦ અને સાંજે ૭:૦૦ થી ૧૧:૦૦

રવિવારે :- સવારે ૧૧:૦૦ થી સાંજે ૧૧:૦૦

ઈમરજન્સી હોય તો જ રાત્રે મોડા ફોન કરવો તે સિવાય નહિ.

૩. ઈ-મેલ :

hamzaghanchi@gmail.com

hamza@technosurfer.com

૪. ટવીટર

૫. ગુગલ પ્લસ

Written by હમઝા ઘાંચી

November 28, 2011 at 6:23 pm

આપનો પ્રતિભાવ

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s