હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

અંગત લક્ષ્યો અને ઇચ્છાઓ

with 3 comments

મારા પોતાની કેટલીક ઈચ્છાઓ અને લક્ષ્યોનો અહીં સમાવેશ કરેલ છે. (નોંધ:  યાદી સમયાંતરે લાંબી થઇ શકે છે.)

ગેજેટ્સ :

- ટેબ્લેટ

- apple  મેકબુક

- ચાર પૈડાવાળું  વાહન

- નાનકડો બંગલો

- Digital Camera (SLR)

- iPhone (Latest Ver)

- સોની PLAYSTATION (3)

- Guitar

પરિપૂર્ણ :

- ગુગલ તરફથી પ્રથમ ચેક ( પરિપૂર્ણ )
Nokia N73
બાઈક  (Twister )

આવડત:

- તરતા શીખવું.

- ગીટાર વગાડતા શીખવું.

- (વ્યવસ્થિત રીતે) કાર ચલાવતા શીખવું.
આપના સુઝાવ પણ કોમેન્ટમાં  જણાવવા વિનંતી.

Written by હમઝા ઘાંચી

December 23, 2011 at 2:40 pm

3 Responses

Subscribe to comments with RSS.

  1. PS/2 જોઈતું હોય તો કહેજો. મારી પાસે છે, લગભગ નવું નક્કોર :) તમે કહો તો ડિટેલ્સ મોકલાવું..

    Kartik

    January 27, 2012 at 8:28 pm

    • કાર્તિકભાઈ, મને PS ૨ કરતા અત્યારે ps3 નો મોહ ખુબ છે (ps ૨ ઓલરેડી મચેડી નાખ્યું છે) . જો ps ૩ વિષે કોઈ માહિતી હોય ( ક્યાં થી સસ્તી કીમતે મેળવી શકાય) તો જણાવવા વિનંતી.

  2. [...] ગઈકાલે ગુગલ તરફથી ચેક આવી ગયો અને એક મહેચ્છા પૂરી [...]


આપનો પ્રતિભાવ

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s