Posts Tagged ‘મુંબઈ’
ફ્લેશ મોબ
આજે સવારે મુંબઈ સી.એસ.ટી નું “ફ્લેશ મોબ” પરફોર્મન્સ (યુ-ટ્યુબ પર) જોયું, ન્યુયોર્ક ના ફ્લેશ મોબ જેવો જ ડાન્સ હતો (કર્ટસી – ”ફ્રેન્ડસ વિથ બેનીફીટસ” મુવી). એકંદરે સરસ. લોકો નું ધ્યાન આકર્ષતું અને પછી અદ્રશ્ય થઇ જતા ડાન્સર ખરેખર રંગ જમાવી દે છે ફ્લેશ મોબ ડાન્સમાં. આવું અમદાવાદ ના ગુલમોહર મોલ માં પણ થયું તું થોડા સમય પહેલા પણ એ ડાન્સ મુંબઈ જેવો તો નહોતો જ.