Posts Tagged ‘FDI’
કેટલાક અપડેટસ
- ભયંકર શરદીગ્રસ્ત થયા છતાં પણ ઠંડુ પાણી મુકાતું નથી !
.
- ગઈકાલે રાત્રે એક નવી રેસીપી ટ્રાય કરી જોઈ. “નમક પારા” એકંદરે સરસ સ્નેક (સાપ નહિ નાસ્તો).
- માઝ હવે થોડો મોટો લાગવા લાગ્યો છે, હવે તે જલ્દી બોલે એની રાહ જોવું છું (માઝ ઉ. ૨ મહિના ).
- તાજેતરના સમાચાર પ્રમાણે FDI આવશે એવું હવે બિલકુલ નથી લાગતું.