Thoughts of Hamza

થોડા માં ઘણું

કેટલાક અપડેટસ

– ભયંકર શરદીગ્રસ્ત થયા છતાં પણ ઠંડુ પાણી મુકાતું નથી ! 😦 .

– ગઈકાલે રાત્રે એક નવી રેસીપી ટ્રાય કરી જોઈ. “નમક પારા” એકંદરે સરસ સ્નેક (સાપ નહિ નાસ્તો).

– માઝ હવે થોડો મોટો લાગવા લાગ્યો છે,  હવે તે જલ્દી બોલે એની રાહ જોવું છું (માઝ ઉ. ૨ મહિના ).

– તાજેતરના સમાચાર પ્રમાણે FDI  આવશે એવું હવે બિલકુલ નથી લાગતું.

Advertisements

Written by Kabeer

ડિસેમ્બર 6, 2011 at 1:37 પી એમ(pm)

%d bloggers like this: