Thoughts of Hamza

થોડા માં ઘણું

૨૦૧૨ની શરૂઆત

આખરે ૨૦૧૨ ની શરૂઆત થઇ ગયી. મારા બધા બ્લોગ વાચકો ને “હેપી ન્યુ યાર (જો કે થોડો મોડો પડ્યો)”

– ૩૧ ડીસેમ્બરે ઓફીસ તરફથી ઘણી activity  games આયોજિત હતી. જેમાં મેં એક પેન્સિલ પોટ્રેટ બનાવ્યું.

– આ ઉપરાંત ગુજરાત કોલેજના મેદાન માં બેડમિન્ટન, ક્રિકેટ જેવી રમતોની મજા માણી.

– નવા વર્ષ ની શરૂઆત ઘરે મુવી જોતા જોતા કરી (મારી પ્રિય  સેટર ડે નાઈટ) રોબર્ટ ડી નીરો નું “The Dear  hunter “. અદ્ભુત મુવી .

-નવા વરસની પ્રતિજ્ઞા અનુસાર કસરત  જલ્દી થી શરુ કરવામાં આવશે.

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 3, 2012 at 12:27 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. તમેય ગુજરાતી ને આ જણેય ગુજરાતી; છતાં આદતવશ પુછવું પડે ..

    તમે અમદાવાદી કે કાઠિયાવાડી ? ! હુંય બે વરસ ગુજરાત કોલેજમાં ભણેલો ૧૯૫૯-૬૧
    ઈમેલ કરજો ..

    સુરેશ જાની

    જાન્યુઆરી 24, 2012 at 8:17 પી એમ(pm)

    • સુરેશભાઈ, હું આમ તો અમદાવાદ થી ૩૦ કિમી દુર કલોલ નો રહેવાસી પરંતુ હાલ થોડા વર્ષોથી અમદાવાદ માં રહું એટલે અમદાવાદી કહી શકો. ગુજરાત કોલેજ ના ગ્રાઉન્ડમાં કર્મચારીઓની મેચ હતી એટલે ત્યાં ભેગા થયા હતા ક્રિકેટ રમવા માટે. બ્લોગ ની મુલાકાત લેતા રહેજો.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 25, 2012 at 10:12 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: