Thoughts of Hamza

થોડા માં ઘણું

સરસ રવિવાર, મુવી, સમાચારો

– રવિવાર એકંદરે સારો રહ્યો. કેટલાક મુવી જોવાઈ ગયા.

– “The Rum Diary” મુવી એકંદરે સરસ. માત્ર અને માત્ર johnny depp નો અભિનય જોવા માટે જોવામાં આવ્યું. સરસ વાર્તા. મુવી જોયા બાદ એમ લાગે છે કે હવે Hunter S. Thompson  ના પુસ્તકો વાંચવા પડશે.

-” The Twilight Saga: Breaking Dawn – Part 1 ”  પણ સરસ રહ્યું. અંતે બેલા વેમ્પાયર બની જ ગઈ તે અદ્ભુત લાગ્યું. હવે પાર્ટ ૨ ની ઇન્તેજારી (આમ પાર્ટ ૪) .

– ગયા અઠવાડિયે સાધુ દ્વારા થયેલી હત્યા(ઓ)  અને પછી આત્મા હત્યાના સમાચાર ખરેખર કમકમાટી જનક હતા. નશો માણસને કેટલી હદે પાગલ બનાવી શકે છે તેનું ખતરનાક ઉદાહરણ જોવા મળ્યું. આ ઉપરાંત, આત્માહત્યા ના બનાવો ના સમાચાર પણ ખરેખર દુખદ હતા, કેમ એક પરિવાર માત્ર થોડી મુશ્કિલોનો  સાથે મળીને સામનો કરવાને બદલે ઈશ્વરને શરણે (તે પણ સહ કુટુંબ) થઇ જાય છે તે ખરેખર કાયરતા પૂર્ણ કૃત્ય છે.

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 30, 2012 at 10:22 એ એમ (am)

2 Responses

Subscribe to comments with RSS.

  1. Blog made of simple thoughts and day to day experiences, its really amazing and entertaining. Keep it up.

    chavdamahesh

    ફેબ્રુવારી 2, 2012 at 5:46 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: