Thoughts of Hamza

થોડા માં ઘણું

મિત્રો નું આમંત્રણ અને મૂંઝવણ, ગુગલ ચેક, ઈદે મિલાદ

– હાલ થોડા સમય (કેટલીક મિનીટ) પહેલા એક ખાસ મિત્ર (સોહેલ)એ ફરવા જવા માટેનો કૈક પ્લાન કીધો , પરંતુ બે દિવસ અને ત્રણ રાત્રીના આ આયોજનનું મારે મારા જીવનના કાર્યકમમાં કેમ ગોઠવવું એની ભારે મૂંઝવણ અનુભવું છું.  અંગત કારણોસર જવું થોડું અઘરું લાગે છે.

– લાગે છે સવારે અને સાંજે જ શિયાળો હોય છે બાકી આખો દિવસ કૈક ખાસ ઠંડી જણાતી નથી.

– થોડા દિવસ માં વડોદરાની મુલાકાત લેવામાં આવશે.

– ગઈકાલે ગુગલ તરફથી ચેક આવી ગયો અને એક મહેચ્છા પૂરી થઇ.

– ગયા રવિવારે (ઈદે મિલાદ) નિમિત્તે મમ્મી -પપ્પા ની મુલાકાત થી રવિવાર સુધરી ગયો. યાસ્મીન અને માઝને પણ ખુબ ગમ્યું.

Advertisements

Written by Kabeer

ફેબ્રુવારી 7, 2012 at 3:16 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. mitro sathe na jai sakvana angat karano janavva viananti.

    Asfakhusen Ghanchi

    ફેબ્રુવારી 7, 2012 at 3:20 પી એમ(pm)

  2. સૌથી મોટું કારણ તો રજાઓનું છે અને સુપ્રીમ કોર્ટ( કોણ ? તે સમઝી લેવું) માંથી પરવાનગી મળે તેમ લાગતું નથી.

    હમઝા ઘાંચી

    ફેબ્રુવારી 7, 2012 at 3:24 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: