Thoughts of Hamza

થોડા માં ઘણું

ઓસ્કાર વિનિંગ મુવીઝ, ગરમી, ખિરાજે અકીદત

– ઓસ્કાર એવોર્ડમાં આ વખતે પણ ઓફબીટ મુવી “The Artist” ને ઓસ્કાર મળ્યો (મળ્યાં). આ મુવી જલ્દીથી જોવામાં આવશે. રીવ્યુ સારા મળ્યા છે. પણ તે પહેલા “Hugo” અને “The Adventures of Tin Tin” મારા વેટીંગ લીસ્ટમાં છે.

– ગરમીનું પ્રમાણ વધી ગયેલું જણાય છે. ચાલો ત્યારે જેકેટ અને મફલર ને તિલાંજલિ.

– દશાબ્દી નિમિત્તે કોમી રમખાણોમાં માર્યા ગયેલા લોકોને મારા તરફથી ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ).

Advertisements

Written by Kabeer

ફેબ્રુવારી 28, 2012 at 5:09 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. જયારે તમારી પાસે The Artist આવે ત્યારે અમને આપવા વિનંતી 🙂

    Asfakhusen Ghanchi

    ફેબ્રુવારી 28, 2012 at 6:35 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: