Thoughts of Hamza

થોડા માં ઘણું

ઉનાળાનો વરસાદ, કેક, આતાનો લેખ

– આજે ભર ઉનાળામાં ચોમાસાની સીજન જોવા (માણવા) મળી. લગભગ રાત થી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પણ લાગે છે આના લાભ કરતા ગેરલાભ વધુ થવાના. જેમ કે કેરીનો પાક બગડી જવાનો ભય રહેશે (તેમજ બીજા ઘણા બધા ઉનાળુ પાક બગડી જવાનો ભય રહેવાનો). અંતે મોંઘવારી વધશે જે હવે ભોગ્યે જ છુટકો.

– યાસુએ સરસ કેક બનાવ્યું જે એકદમ સફળ પ્રયોગ રહ્યો અને આરોગવાની મઝા આવી ગઈ; ટૂંક સમયમાં ઓવન થી થતા ફાયદા (કે સુવિધા) વિષે લખવામાં આવશે.

– આતાનો આ લેખ વાંચવા જેવો છે “ડામરનું પીપ” (બીજા ઘણા બધા રસપ્રદ લેખ એમના બ્લોગ પર ઉપલબ્ધ છે)

 

UPDATE:

Link Updated

Advertisements

Written by Kabeer

એપ્રિલ 20, 2012 at 10:23 એ એમ (am)

One Response

Subscribe to comments with RSS.

  1. ……ભર ઉનાળામાં ચોમાસાની સીજન…..

    vkvora Atheist Rationalist

    એપ્રિલ 20, 2012 at 1:14 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: