Thoughts of Hamza

થોડા માં ઘણું

એક અવસર

આજે (અ)મારા જીવનનો એક અગત્યનો દિવસ અને તે છે દ્વિતીય લગ્નતિથિ.

સદભાગ્યે આજનો દિવસ યાદ રહ્યો અને સવારે યાસુને વિશ કરાયું (જોકે એ યાસુએ જ યાદ અપાવ્યું હતું) 😉

આજના દિવસ નિમિતે એટલું જરૂર કહીશ કે ઉજવણી કરવા માટે ઘણા આયોજન કર્યાં હતા (જેમ કે ગોવા કે શિમલા જઈશું એવું વિચાર્યું હતું)પરંતુ માઝ હજુ અમને ઉજવણી કરવાની પરવાનગી આપતો નથી(એ ઘણો નાનો છે એટલે), એટલે ખાસ તો કઈ નઈ પણ ઘરે જ નાનકડી મિજબાની ગોઠવી દીધેલ છે.

Advertisements

Written by Kabeer

એપ્રિલ 24, 2012 at 6:14 પી એમ(pm)

6 Responses

Subscribe to comments with RSS.

  1. “Happy Anniversary”
    બહુ જ્લ્દી આ દિવસ ભુલવા લાગ્યા ! એક ખાનગી વાત કહુ કોઈને કહેતા નહી હુ પણ ક્યારેય આ “દિવસ” યાદ રાખતો નથી !

    SHAKIL MUNSHI

    એપ્રિલ 24, 2012 at 7:37 પી એમ(pm)

  2. આપને આ દિવસ ના ખુબ ખુબ અભિનંદન. આપનો આ દિવસ કાયમ સારા સંસ્મરણો વાળો અને લાગણી સભર રહે તેવી હાર્દિક શુભેચ્છા.

    બસ એજ,

    એક મિત્ર

    one_friend

    એપ્રિલ 24, 2012 at 11:54 પી એમ(pm)

  3. bhai lage 6 24 tarikh aapda banne sathe match thay 6…. bhai mari marriage anniversary pan 24th october na 6… 🙂 ane bhai have to fari j aavo kyak…. maaz ne pan maja aavse

    Asfakhusen Ghanchi

    એપ્રિલ 26, 2012 at 3:00 પી એમ(pm)

    • ભાઈ, એક જ તારીખ છે એ સારું કે’વાય. જરૂરથી રાજકોટની જલ્દી મુલાકાત લઈશું પણ તે પહેલા તમારે મારે ત્યાં આવવું પડે. 🙂

      હમઝા ઘાંચી

      એપ્રિલ 26, 2012 at 3:31 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: