Thoughts of Hamza

થોડા માં ઘણું

ગેમ, મુવીઝ, સ્વીમ

રીયલ ટાઇમ ગેમ નો ફરી ચસ્કો લાગ્યો છે. “એમ્પાયર અર્થ” (આમ તો ઘણી જૂની ગેમ છે) રમવા માટે  માઉસ ફરી રી-એક્ટીવેટ કરવામાં આવશે. આમ પણ એ ગેમમાં પોતાની મિસાઈલ કોઈ બીજા દેશ પર છોડવાની મઝા જ કઈ ઓર હોય છે (ક્યારેક અણુ હુમલા પણ કરી શકાય) 😉 .

“હેટ સ્ટોરી” જોવામાં આવ્યું પણ કંઈ ખાસ સારું ના લાગ્યું અને “શેરલોક હોમ્સ : ગેમ ઓફ શેડોસ” સરસ લાગ્યું, પણ પહેલા ભાગ જેટલી મઝા ના આવી.

તરવાનું શીખવાનું હજુ બાકી છે, સ્નાનાગાર જોડે જલ્દી મીટીંગ ફિક્સ કરવી પડશે એમ લાગે છે (જે સમયના અભાવે રહી જાય છે 😦 )

Advertisements

Written by Kabeer

એપ્રિલ 26, 2012 at 3:53 પી એમ(pm)

5 Responses

Subscribe to comments with RSS.

  1. તમારો બ્લોગ વાંચી ને મને પણ વી ગેમ રમવા નું મન થયું છે …. બસ થોડી મેહનત કરીને બધું સેટ – અપ કરવું પડશે …

    એકતા

    એપ્રિલ 27, 2012 at 9:53 પી એમ(pm)

  2. હમ્ઝાભાઈ, “The Terminal” નામનું શ્રીમાન ટોમ હેન્ક નું મુવી જોઈ નાખો, ખરેખર મજા આવે તેવું મુવી છે.

    અમીન ફત્તેહ

    એપ્રિલ 28, 2012 at 9:32 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: