Thoughts of Hamza

થોડા માં ઘણું

કલોલ, રવિવાર, રિલાયન્સ

કેટલીક અપડેટ્સ

– કલોલની મુલાકાત લેવામાં આવી. બાઈક પર ભરબપોરે કલોલ જવું એ ખરેખર સાહસિક કાર્ય હોય એમ લાગ્યું.

– માઝ અને યાસુ સાથે રિલાયન્સ સ્ટોરની મુલાકાત લેવામાં આવી(રવિવારે થોડું ફરી લેવા માટે). [જો કે માઝ ને બાઈક પર ઊંઘ કેમ આવે છે એ જ ખબર નથી પડતી. 😉 ]

– બે નવા વાંચવા લાયક બ્લોગ : અમીનનો બ્લોગ અને અશફાકનો બ્લોગ.

Advertisements

Written by Kabeer

એપ્રિલ 30, 2012 at 3:04 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. જનાબ હમજાભાઇ “અસ્સલામુઅલયકુમ”,
    ખુબ આભાર સ_રસ બ્લોગમિત્રોની લીંક શેર કરવા બદલ.

    SHAKIL MUNSHI

    એપ્રિલ 30, 2012 at 4:01 પી એમ(pm)

  2. મોહતરમ શકીલભાઇ, વ અલયકુમ અસ્સલામ
    કેટલાક મિત્રો ના બ્લોગ રસપ્રદ લાગ્યા તેથી મુક્યા… આપને ગમ્યું તે બદલ આભાર. 🙂

    હમઝા ઘાંચી

    એપ્રિલ 30, 2012 at 10:55 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: