Thoughts of Hamza

થોડા માં ઘણું

એજન્ટ વિનોદ, ધાર્મિકતા

– “એજન્ટ વિનોદ” જોવાનું સાહસ (કે દુ:સાહસ?)કરવામાં આવ્યું. આંમ તો ગપ્પાઓ થી ભરપુર મુવી ના જોયું હોત તો સારું થાત. જોકે લાગે છે બોલીવુડમાં હજુ હોલીવુડ સ્તરનું (એક્શન) મુવી બનાવતા વરસો વીતી જશે.

– બહારના પીઝા ખાવા કરતા ઘરે ઓવનમાં પીઝા બનાવવા સારા (આપણી પસંદગી ના ટોપિંગ સહીત)

– જીવનમાં થોડીક ધાર્મિકતાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.

Advertisements

Written by Kabeer

મે 5, 2012 at 5:18 પી એમ(pm)

One Response

Subscribe to comments with RSS.

  1. મૂદ્દા નંબર 2 અને 3 વિશે મારા અને તમારા વિચારો સમાન છે. 🙂

    KrunalC

    મે 11, 2012 at 4:40 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: