Thoughts of Hamza

થોડા માં ઘણું

રીમોટ, ગુડ સન્ડે, ગાર્લિક બ્રેડ, સમસ્યા

– અમારા ટીવીનું રીમોટ કોમામાં જતું રહ્યું અને ટીવીનું રીમોટ બગડી જાય એ સૌથી દુખજનક ઘટના ગણી શકાય. જો કે આજે રીપેર કરાવી લેવામાં આવતા હાશ અનુભવાઈ ( જો કે ભરબપોરે  તડકામાં રખડવું પડ્યું એ અલગ વાત છે).

– ગયા રવિવારે માઝને દાદા-દાદી અને કાકા જોડે ધીંગા-મસ્તી કરવાની મઝા આવી. એકંદરે રવિવાર સરસ ગયો.

– ઘરે ગાર્લિક બ્રેડ બનાવવામાં આવી જે એકંદરે સરસ અને સફળ વાનગી રહી. (હવે તંદુરી ચિકનનો વારો આવશે).

– આવતા અઠવાડિયે એકાદી પિક્ચર જોવાનો પ્લાન છે. (મોટેભાગે “The  Avengers”)

– મારા ખ્યાલથી ભારતમાં માઓવાદ એ આતંકવાદ કરતા વધુ વિકરાળ સમસ્યા છે (જુઓ ન્યુઝ)

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. એવેન્જર્સ ચૂકાય તેવું મુવી નથી…. ખુબ જ સરસ છે!

    અને એક પ્રશ્ન, “તંદુરી ચીકન “અવન” માં બનાવીએ તો અવનિયન ચીકન કેમ ના કહેવાય?” ( હથોડો? :p )

    virajraol

    મે 9, 2012 at 3:45 પી એમ(pm)

    • બૌ ભારે હથોડો ભાઈ… અને એવેન્જરસ જોવાની અદમ્ય ઈચ્છા છે (રજાનો સારો એવો મેળ પડે તો).


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: