Thoughts of Hamza

થોડા માં ઘણું

ગરમી, પેટ્રોલ, મુવી

– ગરમીનો પ્રકોપ હજુ પણ સતત ચાલુ છે.

– ભાવ વધ્યા તેના આગલા દિવસે (ગાડરિયા પ્રવાહમાં) પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીતી જે હજુ પણ માત્ર અડધી જ થઇ છે ( પૂરી થાય તે પહેલા પેટ્રોલ ના ભાવો ઘટે (હા હા હા) એવી પ્રાર્થના, જોકે એવું બિલકુલ નહિ થાય એ મને ખબર છે લેકિન “દિલ બેહલાને કે લિયે ખયાલ અચ્છા હે હમઝા”)

– ઘણા મુવી જોવાઈ ગયા એમાં “Mysterious Island 2” અદભુત લાગ્યું , “ઈશ્ક્ઝાદે” પણ સરસ રહ્યું (અભિનેત્રીને કારણે). દુર્ભાગ્યે હજુ સુધી “The Avengers” જોયું નથી 😦

– વોટરપાર્કમાં લાગેલ ઘા હજુ સુધી રૂઝાયો નથી (જે ખરેખર, યાદગાર ક્ષણો ની યાદ અપાવે છે)

Advertisements

Written by Kabeer

મે 28, 2012 at 10:42 એ એમ (am)

2 Responses

Subscribe to comments with RSS.

  1. પેટ્રોલ ના ભાવ વિષે તો શું કહેવું! જ્યારનો સમજતો થયો છું ત્યાર ના બસ વધતાજ જોયા છે. જો ગવર્નમેન્ટ જલ્દી કોઈ ઉચિત પગલું નહિ ભારે તો પબ્લિક નો જ્વાળામુખી જેવો ગુસ્સો કોઈક ને કોઈક જગ્યાએ નીકળ્યા ભેગોજ છે.

    “The Avengers” જોયું ખુબસ સરસ મુવી છે. આપ મુવી ના શોખીન જીવ છો, જરૂર થી જોવાય તેવું મુવી છે.

    • ખરેખર પેટ્રોલના ભાવ વિષે કઈ કેહવા જેવું જ નથી.. આ ભાવો દિવસે નથી વધતા તેટલા રાત્રે વધે છે.. અને “ધી એવેન્જરસ” જોવાનું સદભાગ્ય જલ્દી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના…


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: