Thoughts of Hamza

થોડા માં ઘણું

કેટલીક અપડેટ્સ

આખરે ઘણા સમય પછી કંઈક લખવાનો સમય મળ્યો (જોકે એમાં મારી આળસ વધુ જવાબદાર છે ). અને પેલો ઘા પણ હવે રુઝાઈ ગયો છે. 

આ લખી રહ્યો છું ત્યારે વરસાદ આવીને રોકાઈ ગયો છે, લાગે છે કે ચોમાસા ની શરૂઆત થઇ ગઈ છે. આ વરસાદની શરૂઆત સાથે જ કેરીની સીઝન પતી ગઈ સમજવી. 

વીત્યા થોડા સમયમાં ઘણા બધા મુવી જોવાઈ ગયા જેમાં “Wrath of the Titans” સરસ લાગ્યું.

Advertisements

Written by Kabeer

જૂન 16, 2012 at 5:24 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. Missing rain of Ahmedabad, i used to enjoy lot in rain when I was there.


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: