Thoughts of Hamza

થોડા માં ઘણું

કલોલ મુલાકાત, બર્થડે અને ન્યાય

ગયા રવિવારે કલોલની મુલાકાત લેવામાં આવી જો કે એ દિવસે વરસાદ ના હોવાથી બાઈક સવારી એકદમ આરામદાયક રહી.

આજે યાસુની બર્થડે હોવાથી “જન્મદિન મુબારક”, આજે નાનકડી એવી પાર્ટી. 🙂

આટલા સમયમાં ઘણા મુવી જોવાઈ ગયા જેમાં ગેંગસ ઓફ વાસેપુર ૧ અને ૨ અદભુત લાગ્યું. અંગ્રેજી મુવી માં એવેન્જર્સ અને ડાર્ક નાઈટ રાઈઝીસ રસપ્રદ લાગ્યા.

નરોડા હત્યાકાંડના મોટા માથાઓ (દાનવો જ સ્તો)ને સારી એવી સજા થઇ જેના લીધે ન્યાયતંત્ર પર વિશ્વાસ વધુ દ્રઢ બન્યો.

નોંધ : બ્લોગ અપડેટેડ 

Advertisements

Written by Kabeer

સપ્ટેમ્બર 3, 2012 at 10:54 એ એમ (am)

One Response

Subscribe to comments with RSS.

  1. […] વરસાદ રોકાવાની રાહ જોવાય તેમ નહોતું (એક પ્રસંગ ને કારણે), એટલે છ વાગ્યે ઓફીસથી બાઈક […]


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: