Thoughts of Hamza

થોડા માં ઘણું

ગુટખા પ્રતિબંધ, એફ ડી આઈ, ભાવવધારો

ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ હોય એમ બિલકુલ નથી જણાતું ! ખુલ્લેઆમ ગુટખાનું વેચાણ ચાલુ જ છે (કેટલાક અપવાદોને બાદ કરતા). જેના માટે પ્રતિબંધના અમલમાં કચાસ જવાબદાર ગણાવી શકાય.

આખરે  રિટેલમાં એફ ડી આઈ આવતા વોલ્માર્ટ માટે રસ્તો મોકળો થયો હોય એમ લાગે છે અને હવે દેશી મોલ સાથે વિદેશી મોલ પણ ઉઘડશે એમ જણાય છે (વેપારીઓને નહિ પણ જનતાને કંઈક તો ફાયદો છે)

ડીઝલના ભાવ વધતા (એ પણ પાંચ રૂપિયા) બીજી ઘણી વસ્તુઓના ભાવ વધવાના એંધાણ છે. UPA સરકાર આપઘાત કરવા બેઠી હોય એમ જણાય છે.

Advertisements

Written by Kabeer

સપ્ટેમ્બર 15, 2012 at 2:09 પી એમ(pm)

4 Responses

Subscribe to comments with RSS.

  1. જયારે અમેરિકન ગ્રોસરી સ્ટોર માં આનું વેચાણ બંધ થશે ત્યારેજ પ્રતિબંધ ની અસર થશે

    iastphonetic

    સપ્ટેમ્બર 17, 2012 at 8:36 એ એમ (am)

    • મારા ખ્યાલથી હજુ અમેરિકન ગ્રોસરી સ્ટોર અમદાવાદમાં(કે ભારતમાં) આવેલ હોય તેમ જણાતું નથી. જો લોકો સ્વેચ્છાએ તમાકુ નું તમાકુનું સેવન કરે તો જ પ્રતિબંધની અસર પડે.

      હમઝા ઘાંચી

      સપ્ટેમ્બર 17, 2012 at 9:41 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: