Thoughts of Hamza

થોડા માં ઘણું

નવો એન્ડ્રોઇડ ફોન

– ઘણા સમયની ગડમથલ(રીસર્ચ) અને ઘણા ફોન જોયા બાદ આખરે નવો એન્ડ્રોઇડ ફોન ખરીદવામાં આવ્યો. “Samsung Galaxy S Duos ” જે અત્યંત સરસ ફોન છે.

– હજુ એન્ડ્રોઇડ વિષે વધુ ઊંડું ઉતરવું પડશે એમ લાગે છે. અત્યાર સુધી નો અનુભવ સરસ રહ્યો. ઘણી બધી એપ નાખવામાં આવી જેમાં મોટા ભાગે એક્સેલોમીટર એપ, મેસેન્જીંગ એપસ વિગેરે ઇન્સ્ટોલ કરવામાં આવી. સાથે  સોશિયલ મીડિયા એપ તો ખરી જ.

– જોકે હજુ ટચ સ્ક્રીન ટાઈપ ફાવતા વાર લાગશે એમ લાગે છે.

– આ સાથે જ એક વધુ ઈચ્છા પૂરી થઇ.

Advertisements

Written by Kabeer

સપ્ટેમ્બર 27, 2012 at 10:07 એ એમ (am)

6 Responses

Subscribe to comments with RSS.

  1. અભિનંદન નવા ગેજેટ માટે.

    Shakil Munshi

    સપ્ટેમ્બર 27, 2012 at 10:18 એ એમ (am)

  2. અભિનંદન. મે બે-ત્રણ દિવસ પહેલા જ સેમસંગનું એન્ડ્રોઇડ ટેબ ખરીદ્યું છે અને અત્યાર સુધી તો એન્ડ્રોઇડનો ઉપયોગ એકંદરે સરળ લાગે છે. એપ્પલમાં ટચ સ્ક્રીન ટાઇપનો ઘણો લાંબો અનુભવ હોવાથી સેમસંગના ટચ-ટાઇપીંગમાં મને કોઇ મુશ્કેલી આવે એમ નથી.

    બગીચાનો માળી

    સપ્ટેમ્બર 27, 2012 at 11:02 એ એમ (am)

    • આભાર દર્શિતભાઈ, ટેબ એ ખરેખર રસપ્રદ વસ્તુ છે. આપને ટેબ માટે અભિનંદન…આપને એપલ નો ઉપયોગ જરૂર ઉપયોગી નીવડશે. અને હા, ટચ સ્ક્રીન મારા માટે નવી છે એટલે મને વાર તો લાગશે (પણ વધુ નહિ).

      હમઝા ઘાંચી

      સપ્ટેમ્બર 27, 2012 at 2:17 પી એમ(pm)

  3. કોન્ગ્રેચ્યુલેશનસ 🙂

    yuvrajjadeja

    સપ્ટેમ્બર 27, 2012 at 2:28 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: