Thoughts of Hamza

થોડા માં ઘણું

અંગત લક્ષ્યો અને ઇચ્છાઓ

with 4 comments

મારા પોતાની કેટલીક ઈચ્છાઓ અને લક્ષ્યોનો અહીં સમાવેશ કરેલ છે. (નોંધ:  યાદી સમયાંતરે લાંબી થઇ શકે છે.)

ગેજેટ્સ :

– ટેબ્લેટ

– apple  મેકબુક

– ચાર પૈડાવાળું  વાહન

– નાનકડો બંગલો

– Digital Camera (SLR)

– iPhone (Latest Ver)

– સોની PLAYSTATION (3)

– Guitar

પરિપૂર્ણ :

– ગુગલ તરફથી પ્રથમ ચેક ( પરિપૂર્ણ )
– Nokia N73
– બાઈક  (Twister )
– એન્દ્રોઈડ ફોન ( પરિપૂર્ણ )

આવડત:

– તરતા શીખવું.

– ગીટાર વગાડતા શીખવું.

– (વ્યવસ્થિત રીતે) કાર ચલાવતા શીખવું.
આપના સુઝાવ પણ કોમેન્ટમાં  જણાવવા વિનંતી.

Advertisements

Written by Kabeer

ડિસેમ્બર 23, 2011 at 2:40 પી એમ(pm)

4 Responses

Subscribe to comments with RSS.

  1. PS/2 જોઈતું હોય તો કહેજો. મારી પાસે છે, લગભગ નવું નક્કોર 🙂 તમે કહો તો ડિટેલ્સ મોકલાવું..

    Kartik

    જાન્યુઆરી 27, 2012 at 8:28 પી એમ(pm)

    • કાર્તિકભાઈ, મને PS ૨ કરતા અત્યારે ps3 નો મોહ ખુબ છે (ps ૨ ઓલરેડી મચેડી નાખ્યું છે) . જો ps ૩ વિષે કોઈ માહિતી હોય ( ક્યાં થી સસ્તી કીમતે મેળવી શકાય) તો જણાવવા વિનંતી.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 28, 2012 at 2:36 પી એમ(pm)

  2. […] ગઈકાલે ગુગલ તરફથી ચેક આવી ગયો અને એક મહેચ્છા પૂરી […]

  3. […] આ સાથે જ એક વધુ ઈચ્છા પૂરી થઇ. Rate this:Share this:EmailTwitterFacebookRedditStumbleUponLike this:LikeBe the […]


આપનો પ્રતિભાવ

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: